સમય નિરંતર વહેતો જ રહે છે. અને સમય સાથે પરિવર્તન સદા નિયતી બની રહી છે. જેમ નદીનું પાણી ઉંચા પર્વતોમાંથી વહી અનેક પથરાળ રસ્તાઓ પાર કરી નવી કેડી કંડારી સમુદ્રને મળે છે, ત્યારે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. તેવીજ રીતે આપણે આજે વિરાટ સમુદ્રરૂપી વિશ્વમાં આપનું ખુમારીભર્યું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. આપણા વડીલોની અત્યંત કપરી પરીસ્થીતીમાં કંડારેલી કેડી પર ચાલી આપણો શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ ચોમેર પોતાની ખ્યાતીરૂપી સુવાસ ફેલાવી રહ્યો છે. તેની પાછળ આપણા વડીલોના ખંત અને ખુમારી સાથે આશીર્વાદ છુપાયેલા છે. આવા નામી અનામી વડીલોને અમારા વંદન...
Read more
બિદડા પાંજરાપોળની બાજુમાં,
પીપરી રોડ,
ગામ:- બિદડા, તાલુકો:- માંડવી
જીલ્લો :-ભુજ-કચ્છ(ગુજરાત)
પીન: ૩૭૦૪૩૫.
ફોન ન : ( ૦૨૮૩૪) ૨૯૪૨૫૫
ઈ-મેલ : mail@sbpssonline.org