
શોધવુ

વેબસાઇટ મુલાકાત લીધી






શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજીત શૈક્ષણિક પ્રવાસ
📚શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજીત શૈક્ષણિક પ્રવાસ. 2024
ઝગમગતાં વિદ્યાર્થીમિત્રો ની બૌદ્ધિક ક્ષમતા અને કૌશલ્ય ના વિકાસ નું માધ્યમ એટલે "શૈક્ષણિક પ્રવાસ". જેમાં જ્ઞાન સાથે ગમ્મત, આધ્યાત્મિક અનુભવ, મોટીવેશન સાથે સાથે ઉચ્ચ કારકિર્દી અંગે નું માર્ગદર્શન માટે આ દિવાળી વેકેશનમાં શિક્ષણ તથા આરોગ્ય સમિતિ દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ.






